કુલેર
સામગ્રી
2. ૨ ચમચા ઘી
3. ૨ ચમચા ગોળનો ભૂકો / બુરું ખાંડ
4. ઈલાયચી વાટેલા
પદ્ધતિ
2. હવે તેમાં બાજરીનો લોટ ભેગો કરીને બરાબર મિક્ષ કરી લો.
3. આ લોટ માંથી નાની નાની લાડૂડી વાળી લો.
માત્ર ૨ મિનીટમાં આપની
વાનગી કુલેર તૈયાર.