Dudh (Doodh) Pak (દૂધ પાક)

દૂધ પાક



સામગ્રી
1.     ૧ લીટર દૂધ
2.     ૪૫૦ ગ્રામ ખાંડ
3.     ૧  ચમચી ઈલાયચી પાવડર
4.     ૪-૫ કેસર
5.     ૧ ચમચી બદામની ચીરીઓ

પદ્ધતિ
1.     એક પહોળી થોડી ઊંડી કડાઈ લઇ લો.
3.     તેમાં ખાંડ, બદામની ચીરીઓ અને કેસર ઉમેરો.
4.     આ દૂધ ને લગભગ ૨૫ મિનીટ સુધી ઉકાળો, સાથે સાથે સતત હલાવતા રહો.
5.     હવે દૂધ એકદમ ઘટ્ટ અને માત્રામાં લગભગ અડધું થઇ જશે.
6.     ગેસ સ્ટવ બંધ કરી દો.
7.     થોડી વાર ઠંડુ પડવા દો.
8.    એક દમ ઠંડુ કરવા માંગતા હોવ તો રેફ્રીજરેટરમાં મૂકી દો.