Dudh (Doodh) Ni Khir (દૂધની ખીર)

દૂધની ખીર


સામગ્રી
1.     1 લીટર દૂધ
2.     બાસમતી ચોખા - અડધો કપ
3.     100 ગ્રામ ખાંડ
4.     કાજુ, બદામ, પિસ્તાની કતરણ
5.     એલાયચી 4 થી 5 નંગ
6.     અડધી ચમચી કેસર

પદ્ધતિ
2.     બાજુમાં ચોખાને ધોઈ લો.
3.     હવે ચોખાને ઉકળતા દૂધમાં ઓરી દો.
4.     ઉકળતા દૂધમાં કેસર નાખી દો.
5.     જ્યારે દૂધ 10 થી 15 મિનીટ ઉકળી જાય ત્યારે તેમાં કાજુ, બદામ, પિસ્તાની કતરણ નાખી દો.
6.     એલાયચીને પણ વાટીને નાખી દો.
7.     5 થી 7 મિનીટ સુધી દૂધને ઉકળવા દો.
8.     હવે સ્વાદિષ્ટ દૂધની ખીર ખાવા માટે તૈયાર છે

9.     જો ઠંડી ખીર પસંદ હોય તો ખીરને થોડી વાર ઠરવા દઈ પછી ફ્રીજમાં ઠંડી કરી લો.